સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં દીકરા તૈમુરનાં ફેન્સ કોઇ સ્ટારથી ઓછા નથી. તેની ક્યૂટનેસ પર બધા જ ફિદા છે. એવો કોઇ દિવસ નથી હોતો કે સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ ના થતી હોય. અત્યારે તૈમુરે 5 વર્ષ પણ પૂર્ણ કર્યા નથી, તેમ છતા તે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે. તેમુરનાં નામ પર ફેન ક્લબ પણ છે. તેના ઘરની બહાર અને એરપોર્ટ પર તેની સાથે સેલ્ફી પડાવવા માટે લોકોની ભીડ જામતી હોય છે. પરંતુ તૈમુરની દેખભાળ રાખનાર નૈની વિશે શું તમે જાણો છો?

ઑવર ટાઇમ પ્રોફેશનલ ફી પણ આપવામાં આવે છે

Advertisements

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નૈનીની જૉબ એટલી સરળ નથી જેટલું તમને કેમેરામાં જોવા મળે છે. તેમની સેલેરી નોકરી કરનાર વ્યક્તિ કરતા ઘણી વધારે છે.

તૈમુરની નૈની સેલેરી 1.5 લાખ રૂપિયા છે. જો તે તૈમુરની દેખભાળ માટે એક્સ્ટ્રા ટાઇમ આપે છે તો આ સેલેરી 1.75 લાખ સુધી પહોંચે છે.

Advertisements

તૈમુરની નૈની જેનું નામ સાવિત્રી છે તેની સેલેરી જાણીને ટેલેન્ટેડ એન્જીનિયર્સ, એમબીએ અને આઈટી પ્રોફેશનલ્સને પણ પોતાની સેલેરી ઓછી લાગશે. સાવિત્રીને ના ફક્ત સારી સેલેરી મળે છે, પરંતુ ઑવર ટાઇમ પ્રોફેશનલ ફી પણ આપવામાં આવે છે. સાથે જ ટ્રાવેલિંગ દરમિયાન તેને અલાવેંસ પણ આપવામાં આવે છે.

પર્સનલ કાર લઇને જાય છે તૈમુરને ફેરવવા

Advertisements

આટલું જ નહીં, તેમની પાસે એક પર્સનલ કાર છે જેમાં તે તૈમુરને બાન્દ્રા આસપાસ ફરવા લઇ જાય છે. આ સિવાય મોટી વાત એ છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે આ લગ્ઝરી ટ્રાવેલ પર પણ તે તેમની સાથે હોય છે. કહેવામાં આવે છે કે જુહૂ સ્થિત એક હાઈ પ્રોફાઇલ એજન્સી દ્વારા ડૉમેસ્ટિક હેલ્પ અંતર્ગત કરીના કપૂરને સાવિત્રીનો રેફરન્સ આપવામાં આવ્યો હતો.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *