નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.બ્રિટનની રેબેકા મેલિયા તેના લગ્નના ઘણા વર્ષો પછી ગર્ભવતી થઈ હતી, જ્યારે તેણી રૂટિન ચેકઅપ માટે ડોક્ટર પાસે આવી હતી અને તેણી શું જોતી તે કોઈને ખબર નહોતી. સોનોગ્રાફી કરતી કમ્પ્યુટર સ્ક્રીન પર તેણે જોયું કે તેની માતાનો ચહેરો અચાનક તેના બાળકની નજીક જોવા મળ્યો છે.રેબિકા ગભરાઈ ગઈ અને નર્સ પણ દ્રશ્ય તરફ નજર નાખી.

Advertisements

 

તેની માતાનો ચહેરો બાળકની ખૂબ નજીક હતો.રેબિકાએ જણાવ્યું કે હું ગર્ભવતી હતી તે પહેલાં જ મારી માતાનું અવસાન થયું હતું. તે હંમેશાં મને માતા બનવાની ચિંતા કરતી હતી.તેને ખેદ હતો કે હું માતા નહીં બનીશ.પરંતુ મેં હજી સુધી કહ્યું નહોતું કે તેણી એક માતા બનશે.રેબિકા એમ પણ કહે છે કે તેની માતા બાળકને આશીર્વાદ આપવા માટે આવી હતી.તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું મારી માતાને કહી શકતો નથી કે હું ગર્ભવતી છું અને તે આ દુનિયા છોડીને કાયમ માટે ચાલ્યો ગયો, જેનો તેમને કંઈ જ ખ્યાલ નહોતો.

રેબીકાની સોનોગ્રાફી કરતી નર્સે જણાવ્યું કે તેની માતાનો ચહેરો બાળકની બાજુમાં જ દેખાઈ રહ્યો હતો, તે જોઈને મને પણ આશ્ચર્ય થયું.ત્યારબાદ ચાલો જાણીએ આવો જ અન્ય કિસ્સો.કોરોનાકાળના 8 મહિનામાં ગુજરાતમાં 43 હજાર પ્રસૂતિ થઈ, જેમાં 1600 પ્રસૂતા ડિલિવરી વખતે કોરોના પોઝિટિવ હતી. તેમાંથી ફક્ત 54 નવજાત શિશુ જ જન્મ પછી સંક્રમિત હતા. જોકે, આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ મળેલા આ શિશુઓમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા.

Advertisements

આ તમામ શિશુ પાંચથી દસ દિવસમાં નેગેટિવ થઈ ગયા હતા. અન્ય બીમારીના કારણે કેટલાક શિશુને એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા, પરંતુ કોરોનાના કારણે એક પણ શિશુને નહીં. આ સ્થિતિમાં કોરોના ઝડપથી જીવલેણ થઈ રહ્યો હતો, ત્યારે સંક્રમિત માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ કેવી રીતે વાઈરસથી બચી ગયા? જન્મ બાદ માતાનું દૂધ પીધા પછી પણ આ બાળકો કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહ્યા? આ સવાલોના જવાબ શોધવાનો સંભવત: દુનિયામાં પહેલો પ્રયાસ અમદાવાદમાં કરાયો.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને માઈક્રોબાયોજિકલ વિભાગમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને સંક્રમિત માતાના 50 શિશુ પર કરાયેલા સંશોધને આવા અનેક સવાલના જવાબ આપ્યા.105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન,સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગના વડા ડૉ. એમ. યુ. મહેતા જણાવે છે કે, એચઆઈવી જેવા વાઈરસ 30% કિસ્સામાં માતા દ્વારા પ્લેસન્ટા (મેલી)માંથી બાળકમાં પ્રવેશે છે.

Advertisements

 

પરંતુ સિવિલ હોસ્પિટલમાં 105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન કરાયું. તેમાં માલુમ પડ્યું કે, કુદરતી રીતે જ પ્લેસન્ટા (મેલી), ગર્ભનાળ તેમજ માતાના દૂધમાંથી બાળકમાં કોરોનાનો ચેપ પ્રસરતો નથી. એટલું જ નહીં, કોરોનાગ્રસ્ત માતામાં ગર્ભપાત કે પ્રિ-ટર્મ ડિલિવરીના કેસ પણ ઓછા નોંધાયા છે, પરંતુ હૃદય, ફેફસાં, લિવર અને કિડની જેવાં શરીરના અન્ય અવયવોની જેમ ગર્ભનનાળમાં લોહી ગંઠાઈ જવાથી ત્રણ બાળકના ગર્ભમાં મૃત્યુ થયાં છે.

Advertisements

શું સંશોધન કરાયું?આ સંશોધનમાં પહેલા, સાતમા અને દસમા દિવસે માતાનો સ્વૉબ, બાળકનો સ્વૉબ, માતાના ધાવણનો સ્વૉબ લેવાયો. આ સાથે માતાના ગર્ભનાળનાં લોહી અને માતાના યોનિમાર્ગના સ્ત્રાવનો ટેસ્ટ કરાયો. એ ટેસ્ટમાં જણાયું કે, મેલી(પ્લેસન્ટા) અને ગર્ભનાળમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો નથી. જન્મનાં પહેલાં દિવસે બાળક પોઝિટિવ આવે તો તેનો અર્થ કે વાઇરસ ગર્ભનાળમાંથી બાળકમાં આવે છે, પરંતુ એક પણ કિસ્સામાં બાળક પ્રથમ દિવસે પોઝિટિવ આવ્યાંનું કે માતાના ધાવણમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો ન હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું.

માતાના દૂધે નવજાત શિશુ માટે વેક્સિનનું કામ કર્યું,ડૉક્ટરોના મતે, સંક્રમિત માતામાંથી જન્મ લીધા પછી શિશુઓને માતાનું દૂધ અપાયું હતું. એ સંશોધનમાં જાણવા મળ્યું કે, દૂધ થકી તેઓ સંક્રમિત ના થયા. ઊલટાના તેનાથી તો બાળકોમાં વાઈરસ સામે લડવાની ઈમ્યુનિટીમાં વધારો થયો. જોકે, તમામ માતાએ ગ્લવ્ઝ પહેરવા, હાથે સેનિટાઈઝ કરવા જેવી પ્રક્રિયા અપનાવી હતી.સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એચઓડી ડૉ. અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમારે ત્યાં આશરે 4 હજાર પ્રસૂતિ થઈ, જેમાંથી 103 પ્રસૂતા કોરોના પોઝિટિવ હતી.

Advertisements

જેમના પાંચ નવજાત શિશુ લક્ષણ વિનાના કોરોના પોઝિટિવ નોંધાયા હતા. તેમાંથી કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નથી થઈ.સિવિલ હોસ્પિટલના ગાયનેક પ્રોફેસર ડૉ. ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે આશરે 250 કોવિડ એડમિશન પ્રેગ્નન્સી મેનેજ કરી, જેમાંથી આશરે 128 ડિલિવરી અમારા ત્યાં થઈ. તેમાં ફક્ત 8 શિશુ જ કોરોના પોઝિટિવ નોંધાયા. આ બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમનામાં કોરોનાની કોઈ અસર ન હતી.ત્યારબાદ ચાલો જાણીએ આ બાબતની અન્ય માહિતી.

પેહલી નજર નો પ્રેમ અત્યારે પેહલી નજર નો પ્રેમ એટલે કોઈ સારી સુંદર યુવતી ને જોઈ ને થઈ જાય છે તેને પેહલી નજર નો પ્રેમ નહિ પરંતુ હવસ કેવાય છે પેહલી નજર નો પ્રેમ તો માતા પોતાના બાળક ને કરે છે દરેક સ્ત્રીનું એક સપનું હોય છે તે માં બને.મહિલા ગર્જભવતી થાય ત્યારથી જ એમના બાળક ને પ્રેમ કરવાનું શરુ કરી દે છે.ભલે બાળક ખોડ ખાપણ વાળું હોય સાહેબ પરંતુ એક માં માટે તો તે હંમેશા હીરોજ હોય છે.આવામાં ઘણી વાર કોઈ મહિલા માં ના બની શકવાના કારણે પરેશાન રહેતી હોય છે.સબંધી અવસ્થા, એક માદા ના ગર્ભાશય માં ભ્રુણ નું હોવું એને ગર્ભાવસ્થા કહે છે.

Advertisements

અને આ અવસ્થા બાદ મહિલા શિશુ ને જન્મ આપે છે.જે તેની જીવનનો સૌથી કઠીન સમય હોય છે.મિત્રો આજે અમે આ જાણકારી એટલા માટે લાવ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે પતિ બને છે અને તેની પત્ની ગર્ભવતી હોય છે ત્યારે તેને અમુક વાતો લહબર નથી હોતી સામાન્ય રીતે આ અવસ્થા માં બનનારી મહિલાઓમાં ૯ મહિના સુધી રહે છે.જેને ગર્ભવતી મહિલા કહેવામાં આવે છે.ક્યારેક ક્યારેક સંયોગ થી એકાધિક ગર્ભાવસ્થા પણ અસ્તિત્વ માં આવી જાય છે.જેનાથી જુડવા એક થી વધારે સંતાન ની ઉપસ્થિતિ થાય છે.આવું બહુ જ ઓછા કેસો માં જોવા મળે છે.

 

મિત્રો અમુક વાતોકે જે સ્ત્રીઓ નાવિષય પર છે તે વિશે પુરુષ એ પણ જાણી લેવું જોઈએ.જયારે કોઈ મહિલા ના લગ્ન થઇ જાય છે.ત્યારે મહિલાઓ બાળક ની પ્લાનિંગ કરે છે.પરંતુ મહિલાઓ ના મન માં આ વાત ની ચિંતા હંમેશા બની રહે છે કે એક મહિલા ને ગર્ભવતી થવા માટે કેટલો સમય લાગે છે.આજે અમે તમને આ જ વિષય માં એક રીસર્ચ અનુસાર જાણવા ની કોશિશ કરીશું કે એક મહિલા ને ગર્ભવતી થવા માં કેટલો સમય લાગે છે.આમતો આપણે જાણીએ છીએ કે સામાન્ય મહિલાનો ગર્ભ કાળ નવ મહિના નો હોય છે.પરંતુ હમેશાં આવું હોતું નથી.

Advertisements

આ વાત પર એક ખાસ રિસર્ચ કરવામાં આવ્યું હતું રીસર્ચ અનુસાર અમે તમને જણાવી દઈએ કે બ્રિટીશ જર્નલ પત્રિકા માં પ્રકાશિત એક ખબર અનુસાર અમેરિકન હેલ્થ ઓફ મેડિસિન ના શોધકર્તા ઓ એ એક રીસર્ચ કરતા સમય દરમિયાન એ જાણવાની કોશિશ કરી કે એક મહિલા ને ગર્ભવતી બનવા માટે કેટલો સમય લાગે છે.શોધકર્તાઓ એ ૩૦ મહિલાઓ પર રીસર્ચ કરી ને પછી જણાવ્યું કે મહિલાઓ ના ઈંડા પુરુષ ના હોર્મોન્સ ના સંપર્ક માં આવે છે અને તે પછી ફર્ટીલાઈજ થવામાં ૪૦ થી ૫૦ કલાક નો સમય લે છે.જે પછી મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

આગળ વાત કરીએ વિસ્તારમાં તો શોધકર્તા ઓ અનુસાર મહિલાઓ ના ગર્ભ માં રહેલા ઈંડા ની ગુણવત્તા જેટલી સારી હોય છે મહિલાઓ એટલી જ જલ્દી ગર્ભવતી થઇ જાય છે અને જો ઈંડા ની ગુણવત્તા સારી અથવા યોગ્ય ન હોય તો મહિલાઓ ને ગર્ભવતી થવામાં પરેશાની પણ આવે છે.એટલે કે મહિલા માં જે પુરુષના શુક્રકોષ અંડકો સાથે મળે છે ત્યારે આ શુક્રકોષ જો પાવરફુલ હોય તો મહિલા વધારે ઝડપથી ગર્ભવતી બને છે.જો મહિલા માં જે શુક્રકોષ તેના ગર્ભમાં આવે અને તે પાવરફુલ હોયતોજ મહિલા ઝડપથી બાળક ને જન્મ આપે છે બાકી તો નિર્ધારિત સમય મુજબ જ થાય.

Advertisements

 

એટલા માટે જો કોઈ મહિલા બાળક વિશે ની પ્લાનિંગ કરી રહી હોય તો એને દરરોજ એવો આહાર નું સેવન કરવું જોઈએ જેમાં ફોલિક એસીડ ની માત્રા વધારે હોય.એનાથી ઈંડા ની ગુણવત્તા સારી અને યોગ્ય રહે છે.અને મહિલા ઓ ખુબ જ જલ્દી ગર્ભવતી થઇ જાય છે.પરંતુ જો શુક્રકોષ પાવરફુલ ના હોયતો સમય વધારે આવે છે.આ રિસર્ચ મુજબ આ બધું જાણવા મળ્યું હતું.માટે હવે તમારો મન નો આ પ્રશ્ન નો સાચો ઉત્તર હશે તમે અમે આશા રાખીએ છીએ.

Advertisements

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *