નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લોકોની પસંદીદા સિરિયલ છે. આ શો લોકોનું ખૂબ જ મનોરંજન કરે છે. આ કોમેડી સીરિયલ શરૂ થયાને 13 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2008 થી પ્રસારિત થતો આ શો લોકોના દિલમાં જગ્યા બનાવતો ગયો. શોનો દરેક સીન હાસ્યથી ભરેલો હોય છે.ટપ્પુની શરારત, ચંપક ચાચાજીનું જ્ઞાન અને ચારેય તરફથી મુશ્કેલીથી ઘેરાયેલા જેઠાલાલ લોકોને ખૂબ એન્જોય કરાવે છે. શો હંમેશા ચાહકોનું મનોરંજન કરે છે. તેનું અનુમાન તમે તે રીતે કરી શકો છો કે તેણે ટીઆરપી ચાર્ટમાં ઘણા મોટા શોને હરાવી દીધા છે. આ શો એટલો હિટ થઈ ગયો છે કે તેની દરેક વસ્તુ લોકોના મગજમાં સાચી માનીને ઘર કરી ગઈ છે.

ભિડે માસ્ટરનું નોટિસ બોર્ડ પર લખવાનું હોય, અથવા જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન, બધું પ્રખ્યાત છે અને તેથી જ આ દુકાન હવે પર્યટક માટેનું આકર્ષણ બની ગઈ છે.આ શો સામાન્ય લોકોના રૂટિન પર આધારિત છે. આમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ કામ કરે છે. પોપટલાલ એક પત્રકાર છે અને મહેતા સાહેબ લેખક છે. આત્મારામ તુકારામ ભિડે કોચિંગ ચલાવે છે અને તે સોસાયટીના સેક્રેટરી પણ છે. આવી જ રીતે જેઠાલાલ ચંપકલાલ ગડા ની ઇલેક્ટ્રોનિક્સ શોપ છે.

Advertisements

છેલ્લા 13 વર્ષથી લોકોનું સતત મનોરંજન કરતો એકમાત્ર શો એટલે તારક મહેતા અને ગોકુલધામ સોસાયટીમાં રહેતા દરેક વ્યક્તિના ફેન ઠેર ઠેર વસેલા છે. 2008થી તારક મહેતા…એ આપણા જમવાનો સમય તેના નામે કરી લીધો છે. ત્યારે આવો જાણીએ ગડા ઇલેક્ટ્રોનિક્સ વિશે.આ શો લોકોની દિનચર્યા પર આધારિત છે. તેમાં ગોકુલધામ સોસાયટીના મેમ્બર્સ છે અને તેઓ અલગ અલગ પ્રોફેશન સાથે સંકળાયેલા છે. પોપટલાલ પત્રકાર છે તો તારક મહેતા લેખક છે. તે જ રીતે જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે.

Advertisements

રોજ જેઠાલાલ તૈયાર થઇને પોતાની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જાય છે અને દુકાનમાં સ્ટાફ પણ છે. નટુ કાકા, બાઘા અને મગન. આ દુકાન મુંબઇની બહાર ખારમાં છે અને શેખર ગડીયાર નામના શખ્સની માલીકીની છે. આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું. તારક મહેતા. ને શૂટ માટે ભાડા પર આપે છે પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સથી ફેમસ થયા બાદ શેખરે પોતાની દુકાનનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ જ રાખી લીધુ છે. શેખર જણાવે છે કે પહેલા હું શૂટિંગના કારણે ડરતો હતો કારણકે મને હતુ કે કોઇ વસ્તુને નુકસાન ન પહોંચે પરંતુ આજ સુધી કોઇ વસ્તુને નુકસાન પહોંચ્યુ નથી. અહીં સામાન ખરીદવા કરતા ફેન્સ વધારે આવે છે અને જે લોકો અહીં આવે છે તે ફોટો લેવાનું ભૂલતા નથી.

ગડા ઇલેક્ટ્રોનિકસ પર આવે તો તેમના માટે જેઠાલાલ ચા અથવા લસ્સી કે ફાલુદા મંગાવે છે. પરંતુ આ માટે સેટ પર કોઈ બંદોબસ્ત કરવામાં નથી આવતો. પણ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે અને વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસ પણ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

Advertisements

જેઠાલાલને જ્યારે પણ દુકાન પર ચા પીવાની ઇચ્છા થાય ત્યારે ચા વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી હોટેલ સમુદ્રમાંથી ચા મંગાવવામાં આવે છે. આ હોટેલ વાસ્તવમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.જ્યાંરે પણ જેઠાલાલ લસ્સી અથવા ફાલુદા મંગાવે છે ત્યારે એ લસ્સી અથવા ફાલુદા બેસ્ટ ફાલુદા માંથી મંગાવવામાં આવે છે. જે દુકાન પણ ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી છે.

મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી ગડા ઇલેક્ટ્રોનિકસનું નામ પહેલા કંજ્યુમર શોપ હતું. પરંતુ જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે બેનર બદલવું પડતું હોવાથી દુકાનના માલિકે શોના પ્રોડ્યૂસર આસિત મોદીને દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ રાખવા ઇચ્છતા હોવાનું જણાવ્યું અને આસિતભાઈ માની ગયા. હાલ વાસ્તવમાં તે દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ છે. અને તે દુકાનના માલિકનો 13 વર્ષોથી આસિકભાઈ સાથે સબંધ છે.નટુકાકા અને બાઘા અવારનવાર જ્યારે ગડા ઇલેક્ટ્રોનિકસમાં શૂટિંગ ચાલતું હોય ત્યારે હોટલ સમુદ્રમાંથી ચા મંગાવે છે તથા અહીંની ચા સિરિયલ યુનિટમાં ફેવરિટ છે.

Advertisements

શોની બહાર જો દુકાનની વાત કરીએ તો આ દુકાન મુંબઈના ખારમાં છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડીયાર છે. તેઓ શો માટે આ દુકાન ભાડા પર આપે છે. પહેલાં આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું, પરંતુ ગડા ઇલેક્ટ્રોનિક્સ તરીકે ફેમસ થયા પછી, શેખરે તેનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ રાખ્યું દિધુ હતું. શેખર કહે છે કે પહેલા મને શૂટિંગ પર આપવાથી ડર લાગતો હતો કે ક્યાંક માલ તૂટી ન જાય, પરંતુ આજ સુધી કંઈપણ નુકસાન થયું નથી. શોને કારણે, દુકાનમાં હવે ગ્રાહક કરતાં વધુ પર્યટકો આવે છે. જે પણ લોકો અહીં આવે છે તેઓ ફોટા પાડવાનું ભૂલતા નથી.

Advertisements

સિરિયલમાં બતાવવામાં આવતી આ દુકાનના સાચા માલિક શેખર ગડીયા છે. તેમની આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. તેમની આ દુકાનની કિમત આશરે ૧ કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યુ હતું કે, તેમના એક મિત્રએ તેમણે આ દુકાન શૂટિંગ કરવા માટે ભાડે આપવા માટે સૂચન કર્યું હતું પરંતુ તેમણે એ બાબત ની ના પાડી હતી. તેઓનું કહેવું હતું કે તેમનો આ બિજનેસ એક દિવસ માટે પણ બંધ રાખવો શક્ય નથી.

ત્યારબાદ થોડા સમય બાદ તેમના મિત્રએ ફરી આ ઓફર કરી ત્યારે તેમણે ૨ શરતો પણ આ દુકાન શૂટિંગ માટે ભાડા પર આપવાનું નક્કી કર્યું. પહેલી શરત એ હતી કે તેમના ગ્રાહકોને શૂટિંગ ના લીધે કોઈ તકલીફ પડવી જોઈએ નહીં અને દુકાનની કોઈપણ વસ્તુ ખરાબ, ભાંગતુટ થવી કે બગડવી જોઈએ નહીં. તેઓ ત્યારે ફક્ત એક દિવસ માટે જ દુકાન ભાડા પર આપવા રાજી થઈ ગયા હતા એ પણ તેમના એક મિત્રએ તમામ જવાબદારી લીધા બાદ જ.

Advertisements

શરૂઆતમાં તો આ દુકાન ફક્ત એક દિવસ માટે જ ભાડા પર રાખવાનું અને એક સીન જ શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ ત્યારબાદ સિરિયલમાં કયાં માટે આ દુકાનને દર્શાવવા માટે કાયમી ભાડા પર રાખવાનું નક્કી થયું અને તેમાં દુકાન માલિક પણ મંજૂર થયા. આમ આ દુકાન કાયમ માટે આ સિરિયલનો એક અગત્યનો ભાગ બની ગઈ.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *