મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ પ્લેટફોર્મ પર છે પરંતુ તેમનો વધારે ઉપયોગ કરતા નથી. આવા જ એક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન છે. જે સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, જોકે નિર્માતા અને તેની પત્ની કિરણ રાવ, તેમની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર વધારે સક્રિય જોવા મળે છે. હકીકતમાં, કિરણ અને ઇરા મોટાભાગે તેમના ઘરેથી ફોટા પણ પોસ્ટ કરે છે. જેઓ પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થાય છે.૨૩ ડિસેમ્બર, ૨૦૧૬નાં રોજ આમિર ખાનની ફિલ્મ દંગલ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ચાલી હતી.

Advertisements

તેનાથી આમિર ખાને ખુબજ પૈસા પણ કમાયા હતા. આજે આ ફિલ્મને ૪ વર્ષ પૂરા થઈ ગયા છે. તેવામાં અમે તમને આમીર ખાનનાં એપાર્ટમેન્ટની સુંદર અને ક્યારેય ન જોયેલી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.જણાવી દઈએ કે આમિર ખાન બાંદરાનાં કાર્ટર રોડ પર બનેલ સી-ફેસિંગ ક્રીડા વન એપાર્ટમેંટનાં ટોપ ફ્લોર પર ૨૦૧૩થી રહે છે. આ ઘર ભલે ભાડાનું હોય પરંતુ લક્ઝરીમાં બિલકુલ પણ ઓછું નથી. અમુક રિપોર્ટ એવો દાવો કરે છે કે આમિર ખાનનાં આ એપાર્ટમેન્ટનું ભાડું મહિને ૧૦ લાખ રૂપિયા થાય છે.

છેલ્લા વર્ષે આમિર ખાનનાં આ ફ્લેટની લીઝ સમાપ્ત થઈ છે. પહેલા આમિર ખાને તેને રીન્યુ કરાવવા માંગતા હતા પરંતુ પછી તેઓ પોતાના ઓલ્ડ હોમમાં થવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં તે ફેમિલી સાથે આ જૂના એપાર્ટમેન્ટમાં રહે છે. આમીર ખાનનું આ જૂનું ઘર પાલી હિલનાં મરીન એપાર્ટમેન્ટમાં સ્થિત છે. તેમણે પોતાના જૂના ઘરને પોતાની પસંદગી અનુસાર રીનોવેટ કરાવ્યું છે.

Advertisements

આમિર ખાને પોતાના બંગલાની ડીઝાઈન નેચર થીમ પર રાખેલી છે અને તેમની પત્ની કિરણ અવારનવાર સોશિયલ મિડીયા પર પોતાના આ ઘરની ઝલક પત્ની સાથે શેર કરતા રહે છે.આમિર ખાને ઘરનાં પેન્ટ માટે હળવા રંગની પસંદગી કરી છે. ઘરનું ઇન્ટિરિયર અને રંગ-રોગાન બધું જ સફેદ અને ગ્રે રંગનું કરવામાં આવ્યું છે.આમિર ખાન અને તેમની પત્ની બંને પ્રકૃતિ સાથે ખૂબ જ પ્રેમ ધરાવે છે. એટલા માટે તેમણે પોતાના ઘરમાં જ વિભિન્ન પ્રકારના ઇન્ટિરિયર પ્લાન્ટ્સ લગાવેલા છે.

Advertisements

આમિર ખાનને બુક્સ રીડિંગ કરવી ખુબ જ પસંદ છે. તેના માટે તેમણે એક બુક શેલ્ફ પણ બનાવી રાખી છે.આમિર ખાનની પત્નીનો ઘરનાં રીનોવેશનમાં મોટો હાથ રહ્યો છે. તેમણે ઘરના ખૂણે ખૂણામાં પોતાની દેખરેખ રાખી છે અને પોતાની પસંદગી અનુસાર ઘરની સજાવટ કરી છે. ફર્નિચરની વાત કરવામાં આવે તો આમિર ખાનના ઘરમાં વુડન ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આમિર ખાન પોતાના આ એપાર્ટમેંટને ખુબ જ પ્રેમ કરે છે. તેમની ઇચ્છા છે કે આ એપાર્ટમેન્ટનું રીનોવેશન કરાવીને તેને બંગલામાં બદલી દેવામાં આવે. જોકે આવું કરવા માટે તેમની પાસે આસપાસના બે-ચાર મકાનોની આવશ્યકતા છે.નોંધપાત્ર વાત એ છે કે અભિનેતા આમિર ખાન ફિલ્મોમાં પોતાના અભિનય અંગેના સમાચારોમાં ખૂબ રહે છે. આપને જણાવી દઈએ કે આમિર ખાનનું ઘર 5000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તે બીજા માળે બાંધવામાં આવ્યું છે, જેને અનુરાધા પરીખે ડિઝાઇન કર્યું છે. જેમાં શયનખંડ, અધ્યયન ખંડ, લિવિંગ એરિયો દેખાશે. તેનું ઘર ખૂબ સારું છે.

Advertisements

જો કે આ ફોટામાં તેના ઘરની અંદરની જગ્યા એકદમ આકર્ષક લાગી રહી છે. આ ફોટો તેની ઑફિસના રૂમનો છે. જેમાં તે તેની બહેનો સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ રૂમમાં ડાર્ક બ્રાઉન કોચ, લાકડાના કોફી ટેબલ, વાદળી મખમલના સોફા અને લાકડાના ફ્લોર જોઇ શકાય છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ માંથી લેવામાં આવ્યો છે, જે ઇન્ટરનેટ પર એકદમ વાયરલ થયો છે.

Advertisements

ખરેખર અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ ઘણીવાર ઘરમાં પોઝ આપતા જોવા મળે છે. આ ફોટામાં જોઈ શકાય છે કે આમિર ખાનની પુત્રી ઇરા ફ્લોર પર બેસીને કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી જોવા મળી રહી છે. ફોટામાં, લાકડાના ટેબલવાળા સોફા એકદમ સુંદર છે.તે જ સમયે, કિરણના આ ફોટામાં, તમે તેની પાછળના પુસ્તકોના શેલ્ફ પણ જોઈ રહ્યા છો, જેના પર પુસ્તકો યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે. ફોટાથી લાગે છે કે કિરણ અને આમિર ખાને પોતાનું ઘર એકદમ સારી રીતે સજ્જ કર્યું છે.

તમને જણાવી દઈએ કે કિરણ અને આમિર ખાને તેમના ઘરની દિવાલોને ઘણી તસવીરોથી સજ્જ કરી છે. આ સાથે, ઘણા પુસ્તકો પણ દેખાય છે. તેણે તેના ઘર માટે હળવા રંગની પસંદગી કરી છે. જે ફોટાઓ સાથે એકદમ સરસ લાગે છે.જો કે આ ફોટો આમિર ખાનના ડ્રેસિંગ રૂમનો કહેવાઈ રહ્યો છે, જ્યાં વુડનના ડ્રેસિંગ ટેબલ પણ જોવા મળી રહ્યા છે. તેનું લાકડાનું ડ્રેસિંગ ખૂબ જ ખાસ લાગે છે. ફોટામાં તમે જોઈ શકશો કે આ કિરણના અરીસા સાથેની એક સેલ્ફી છે. જે બતાવે છે કે આમિર પાસે ડ્રેસિંગ રૂમમાં વધુ અરીસા લગાવેલ છે.

Advertisements

મહત્વની વાત એ છે કે આ તસવીરમાં આમિર પોતાના દીકરા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તેમના લિવિંગ એરિયાનો એક ભાગ છે, જ્યાં તેઓ મોટાભાગે સાથે સમય વિતાવે છે. તમે ફોટામાં જોઈ શકો છો, અહીં એક ખાટલો પણ રાખવામાં આવ્યો છે.વળી આમિર ખાન ની પાસે મરીના એપાર્ટમેન્ટ વાળા ઘર સિવાય એક બંગલો હિલ સ્ટેશન પંચગીની માં પણ છે. ત્યાં પણ તેઓ ક્યારેક-ક્યારેક હરવા-ફરવા માટે જતા હોય છે.

Advertisements
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *